Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/lakshmi-ganesh-murti-diwali-puja.jpg)
દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજા કરવામાં આવે છે. ધનતેરસ દિવાળી પર પૂજા માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીર ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ. ખાસ પ્રકારની ભગવાન મૂર્તિ અને તસવીર ઘરમાં લાવવી શુભ માનવામાં આવે છે. દિવાળી પર લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ કે ફોટો ખરીદતી વખતે આ 8 બાબત ધ્યાનમાં રાખવી. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/lakshmi-ganesh-murti.jpg)
દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિઓ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ. ઉભા હોય તેવી મુદ્રામાં મૂર્તિઓ ઘરે ન લાવવી જોઈએ. (Photo: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/lakshmi-mata-ganesh-murti.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/diwali-lakshmi-mata-murti-puja.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Diwali-Puja-Murti.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/mata-lakshmi-murti.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/diwali-lakshmi-ganesh-murti-puja.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/lakshmi-mata-murti.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/lakshmi-mata-murti-pooja.jpg)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us