Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/diwali-rangoli-designs-2024-1.jpg)
દિવાળી ધનતેરસ પર રંગોળી બનાવવાની પરંપરા છે. રંગોળી કલર અને ફુલ વડે બનાવવામાં આવે છે. દિવાળી ઉપરાંત ખાસ પ્રસંગો પર રંગોળી બનાવવામાં આવે છે. રંગોળી બનાવવી શુભ મનાય છે. અહીં અમે તમારા માટે ધનતેરસની કેટલીક ખૂબ જ સરળ અને સુંદર રંગોળી ડિઝાઇન લઇને આવ્યા છીએ, તમે અહીંથી આઇડિયા લઇ શકો છો. ચાલો રંગોળી પર એક નજર કરીએ (Photo: @jeet_rangoli)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/diwali-rangoli-designs-2024-2-1.jpg)
દિવાળી ધનતેરસ પર રંગોળી બનાવવાનો પણ રિવાજ છે. હકીકતમાં રંગોળી હિંદુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ જ કારણ છે કે દરેક ખાસ તહેવાર પર લોકો પોતાના આંગણાને સુંદર રંગોળીથી સજાવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ રંગોલી બનાવવા માંગતા હોવ તો આ આર્ટીકલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. (Photo: @jeet_rangoli)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/diwali-rangoli-designs-2024-2.jpg)
ધનતેરસના અવસર પર મોટાભાગના લોકો આવા કળશથી રંગોળી ડિઝાઇન બનાવવાનું પસંદ કરે છે. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે, તેમજ તે ખૂબ જ સુંદર લાગે છે. આવી સ્થિતિમાં, આ વખતે તમે તમારા ઘરે પણ આવી શુભ રંગોલી બનાવી શકો છો. (Photo: @jeet_rangoli)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/diwali-rangoli-designs-2024.jpg)
દિવાળી ધનતેરસ પર રંગોળીમાં તમે લક્ષ્મીના ચરણ વાળી રંગોળી બનાવી શકો છો. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે, સાથે જ આ રંગોળીની ડિઝાઇન તમારા ઘરની સુંદરતામાં પણ વધારો કરશે. (Photo: @jeet_rangoli)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/diwali-rangoli-designs-2024-4.jpg)
ધનતેરસ પર શુભ પ્રતિક વાળી કલરફુલ રંગોળી બનાવી શકાય છે. વિવિધ ડિઝાઈન વાળી રંગોળી થી ઘરનું આંગણ સજાવી શકાય છે. (Photo: @jeet_rangoli)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/diwali-rangoli-designs-2024-3.jpg)
દિવાળી અને નવા વર્ષ માટે લેટેસ્ટ રંગોળી ડિઝાઈન બનાવી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us