Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Ganesh-Chaturthi-2025-1-1.jpg)
Excerpt: ગણેશ ચતુર્થી 2025 શુભેચ્છા સંદેશ અને અવતરણો : ગણેશ ચતુર્થીથી શરૂ થનાર ગણેશોત્સવની આપ સૌને હાર્દિક શુભકામના. આ પાવન અવસર પર તમારા પ્રિયજનોના જીવનમાંથી મુશ્કેલી, પરેશાનીઓ અને કષ્ટો દૂર થાય તેવી પ્રાર્થના અને ગણેશ ચુતર્થીના શુભેચ્છા સંદેશ મોકલી આ દિવસને યાદગાર બનાવી શકો છો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Ganesh-Chaturthi-2025-Wishes.jpg)
શ્રી સિદ્ધિ વિનાયક નમો નમ:
અષ્ટ વિનાયક નમો નમ:
ગણપતિ બાપ્પા મોરયા
ગણેશ ચતુર્થીની શુભેચ્છા
Happy Ganesh Chaturthi 2025
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Ganesh-Chaturthi-2025-Wishes-Photo.jpg)
નિર્વિઘ્નં કુરુમે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા
ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર શુકામના
Happy Ganesh Chaturthi 2025
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Ganesh-Chaturthi-2025-Wishes-Images.jpg)
ગણેશ મહોત્સવની શુભકામના
Happy Ganesh Chaturthi 2025
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Ganesh-Chaturthi-2025-Wishes-Quotes.jpg)
भक्तावासं स्मरेन्नित्यं धर्मकामार्थ सिद्धये ॥
જેના નામસ્મરણ માત્રથી વિઘ્ન હટી જાય અને કષ્ટ કપાઈ જાય એવા ભગવાન વિઘનહર્તા દેવ ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીની આપ સૌને મંગળ શુભકામનાઓ.
Happy Ganesh Chaturthi 2025
(Photo: Canva)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Ganesh-Chaturthi-2025-Wishes-shayari.jpg)
યે ગણેશજી કા દરબાર હૈ
દેવો કે દેવ વક્રતુંડ મહાકાય કો
અપને હર ભક્ત સે પ્યાર હૈ
ગણેશ ચતુર્થીની આપ સૌને હાર્દિક શુભકામના
Happy Ganesh Chaturthi 2025
(Photo: Canva)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us