Happy Bhai Dooj 2024 Wishes Messages Images In Gujarati: હેપ્પી ભાઈ બીજ શુભેચ્છા સંદેશ વડે તમારા ભાઈ અને બહેન માટે આ દિવસ બનાવો યાદગાર
Happy Bhai Bij 2004 Wishes Messages Images In Gujarati: દિવાળી બાદ આવતો ભાઈ બીજ તહેવાર ભાઈ અને બહેનને સમર્પિત છે. અહીં આપેલા ખાસ ભાઈ બીજ શુભેચ્છા સંદેશ મોકલી તમે તમારી બહેન અને ભાઈને ભાઈ દૂજની શુભકામના પાઠવી શકો છો.
Happy Bhai Dooj 2024 Wishes WhatsApp Status Images In Gujarati : હેપ્પી ભાઈ બીજ શુભેચ્છા સંદેશ દિવાળી અને બેસતું વર્ષ પછીના બીજા દિવસે ભાઈ બીજ ઉજવાય છે. ભાઈ બીજ તહેવાર કારતક સુદ બીજના દિવસે ઉજવાય છે. રક્ષાબંધન જેમ ભાઈ બીજ પણ ભાઈ અને બહેનને સમર્પિત તહેવાર છે. ભાઈ બીજ તહેવાર પર તમારી બહેન અને ભાઈને ખાસ શુભકામના સંદેશ મોકલી ભાઈ બીજની શુભેચ્છા પાઠવી શકો છો. હેપ્પી ભાઈ બીજ Happy Bhai Dooj 2024 (Photo: Freepik)
હિન્દુ ધર્મમાં ભાઈ બીજ તહેવારનું વિશેષ મહત્વ છે. ભાઈ બીજના દિવસે બહેન પોતાના ભાઈને તિલક કરીને તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે, મીઠાઈ ખવડાવી મોં મીઠુ કરાવે છે. તો ભાઈ પણ પોતાની બહેનને ભેટ આપી હંમેશા પોતાની રક્ષા કરવાનું વચન આપે છે. ભાઈ બીજની હાર્દિક શુભકામના Happy Bhai Bij 2024 (Photo: Freepik)
નસીબદાર એ બહેન છે જેના માથે ભાઈનો હાથ છે દરેક મુશ્કેલીમાં તેની સાથે હોય છે લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ હોય છે ભાઈ બીજ ની શુભેચ્છા Happy Bhai Dooj 2024 (Photo: Freepik)
ભાઈ બહેન નો સંબંધ છે અણમોલ જેનો લગાવી નાં શકે કોઈ મોલ એક બહેન કરે છે તેના ભાઈને અનંત પ્રેમ ફક્ત શબ્દોમાં સમજાવી સકતી નથી થોડું તમે પણ સમજો તેના મનની વાત ત્યારે થશે તમારી બહેન સાથે સાચી મુલાકાત Happy Bhai Bij 2024 ભાઈ બીજની શુભેચ્છા (Photo: Freepik)