Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/3730.jpg)
છઠ્ઠ પૂજા બિહાર સહિત ઉત્તર ભારતનો મુખ્ય તહેવાર છે. દિવાળી બાદ કારતક સુદ છઠ્ઠ તિથિ પર છઠ્ઠ પૂજાનો તહેવાર ઉજવાય છે. છઠ્ઠ પૂજા એટલે સૂર્ય દેવ અને છઠ્ઠી મૈયાની પૂજાનો મહાપર્વ. છઠ્ઠ પૂજા પર નદી કિનારે પાણીમાં ઉભા કરી આસ્થા અને વિશ્વાસ સાથે આથમતા સૂર્યને અર્ધ્ય આપી પૂજા કરવામાં આવે છે. અહી છઠ્ઠ પૂજા 2025 શુભેચ્છા સંદેશ, અવતરણો, ફોટા આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી છઠ્ઠા પૂજાનો તહેવાર યાદગાર બનાવી શકાય છે.
છઠ્ઠ પૂજાની શુભેચ્છા
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Happy-Chhath-Puja-2025-Images-1.jpg)
તમે તમારા લક્ષ્યોને કરો પ્રાપ્ત
હંમેશા રહે તમારુ જીવન ખુશહાલ
પરિવારના બધા સભ્યો પર કૃપા રાખે સૂર્ય દેવ
છઠ્ઠ પૂજાની હાર્દિક શુભકામના
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/happy-chhath-puja-2025-wishes-quotes.jpg)
છઠનો તહેવાર ખુશીઓ લઈને આવે.
છઠ્ઠી મૈયાના આશીર્વાદ મળે તમને વારંવાર,
દરેક હૃદયમાં હોય ઉત્સાહ, દરેક ઘરમાં પ્રેમ.
છઠ્ઠ પૂજાની આપ સૌને શુભકામના
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/happy-chhath-puja-2025-wishes-images.jpg)
છઠ્ઠી મૈયાની ભક્તિમાં ખુશીની કહાની.
તમારા આશીર્વાદથી છે ઘરની રોશની,
છઠ્ઠી મૈયા તમારાથી જ છે સૌનું જીવન ખુશહાલ
છઠ્ઠ પૂજા તહેવારની શુભેચ્છા
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/happy-chhath-puja-wishes-photo-1.jpg)
પૂર્ણ થાય તમારી બધી મનોકામનાઓ, દુઃખો થાય દૂર.
છઠ પૂજા 2025ની હાર્દિક શુભેચ્છાઓ
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/happy-chhath-puja-2025-wishes-photo.jpg)
અસ્ત થતા સૂર્યને પણ માન આપ્યું.
છઠ્ઠી મૈયા, વરસાવો આશીર્વાદનું પાણી,
ખુશ રહે દરેક ઘર, દરેક આંગણું અને દરેક ક્ષણ.
છઠ્ઠ પૂજાની હાર્દિક શુભકામના
(Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us