Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Happy-Dussehra-2024-Wishes.jpg)
નવરાત્રી સાથે દશેરા પણ હિંદુ ધર્મમાં મહત્વપૂર્ણ તહેવાર છે. આસો નવરાત્રીના નવ દિવસ બાદ 10 તિથિ પણ દશેરા ઉજવાય છે. તેને વિજયા દશમી પણ કહેવામાં આવે છે. આ વખતે 12 ઓક્ટોબર શનિવારે દેશભરમાં દશેરા ઉજવાશે. દશેરાની કથા માતા દુર્ગા દ્વારા મહિષાસુરના વધ અને રામાયણ સાથે જોડાયેલી છે. આ દિવસે મા ભગવતીએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો. અધર્મ પર ધર્મની જીતની ખુશીમાં દેશભરમાં દશેરા ધામધૂમથી ઉજવાય છે. લોકો એકબીજાને દશેરાની શુભેચ્છા પાઠવે છે. અમે તમારા માટે કેટલીક શુભકામના સંદેશ ફોટા લાવ્યા છીએ, જે તમે તમારા પરિવાર અને પ્રિયજનોને મોકલી શકો છો.
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/navratri-dussehra.jpg)
દશેરા એટલે કે વિજ્યા દશમી તહેવારનું ધાર્મિંક મહત્વ ઘણું છે. આસો સુદ દસમ તિથિ પર ત્રેતા યુગમાં ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. અધર્મ પર ધર્મની જીત અને પાપ પર પુણ્યની વિજયની ખુશીમાં દશેરા ઉજવાય છે. દશેરા પર સાંજે રાવણ દહન કરવાની પરંપરા છે. દશેર પર ઘણા સ્થળોએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે. દશેરા પર શસ્ત્ર પૂજન કરવાની પરંપરા છે. આ દિવસે નવું વાહન કે મશિનરી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે.
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Happy-Dussehra-2024-Wishes-Photo.jpg)
रामेणाभिहता निशाचरचमू: रामाय तस्मै नम:।
અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યના વિજયોત્સવ વિજયાદશમીની શુભકામના
Happy Vijayadashami
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Happy-Dussehra-Wishes.jpg)
દશેરા એટલે દશ હરા, અર્થાંત્ 10 અવગુણો નો નાશ કરવો. આ 10 અવગણો એટલે અહંકાર, અમાનવતા, અન્યાય, કામ વાસના, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, મોહ અને સ્વાર્થ. આ દસ અવગુણો પર વિજય પ્રાપ્ત કરવો.
વિજયાદશમીની શુભકામના
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/22227.jpg)
તું પણ મને બાળી શકે છે
મારા મા પણ થોડો "રાવણ" છે
શરત એટલી કે
તારા માં સંપૂર્ણ "રામ" હોવો જોઈએ!!!
Happy Vijayadashami
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/3129.jpg)
પાપ પર પુણ્યનો વિજય થાય
આપ સૌને વિજ્યાદશમીની હાર્દિક શુભકામના
Happy Vijayadashami
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Happy-Dussehra-Wishes-Images.jpg)
અધર્મના અંતની યાદ અપાવે છે
જે ચાલે છે સત્યના માર્ગ પર
એ વિજયનું પ્રતીક બની જાય છે
દશેરાની હાર્દિક શુભેચ્છા
Happy Dussehra
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Happy-Dussehra-2024.jpg)
જેવી રીતે રામે જીતી લીધી હતી લંકા
એવી જ રીતે તમે પણ જીતી લો આખી દુનિયા
આ દશેરા પર મળી જાય તમને દુનિયાભરની બધી ખુશીઓ
વિજ્યાદશમી શુભકામનાઓ
(Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us