Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Happy-guru-purnima-2024-1-1.jpg)
ગુરુ પૂર્ણિમા દર વર્ષ અષાઢ મહિનાની પૂનમ તિથિ પર ઉજવાય છે. આ વર્ષ 21 જુલાઇ, રવિવાર એટલે કે આજે ગુરુ પૂર્ણિમા છે. દેશભરમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમ પૂર્વક ઉજવણી રહી છે. ભારતમાં ગુરુ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ બહુ છે. આ દિવસે શિષ્ય ગુરુની પૂજા કરે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/guru-purnima-wishes-message-1.jpg)
ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પર કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વેદોના રચયિતા વેદ વ્યાસનો જન્મ આ દિવસે થયો હતો. દેશભરમાં ગુરુ પૂર્ણિમાન દિવસે શિષ્ય તેમના ગુરુની પૂજા અને દર્શન કરી આર્શીવાદ મેળવે છે. ગુરુ અજ્ઞાનતા દૂર કરી શિષ્ટને અંધકાર માંથી પ્રકાશ તરફ, અધર્મ થી ધર્મ તરફ લઇ જાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Happy-guru-purnima-wishes-With-image.jpg)
ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો તેમના ગુરુઓની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ લે છે અને તેમના માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો તેમના ગુરુઓની પૂજા કરે છે, ગુરુ દક્ષિણા અર્પણ કરે છે અને ગુરુએ ચિંધેલા માર્ગ પર ચાલવાનું નક્કી કરે છે. આ સાથે જ આ ખાસ દિવસે તેઓ પોતાના ગુરૂએ બતાવેલા સાચા માર્ગ અને તેમના દ્વારા આપવામાં આવેલા સારા શિક્ષણ માટે પણ આભાર વ્યક્ત કરે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/happy-guru-purnima-2024.jpg)
ગુરુ સાક્ષાત્પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Happy-guru-purnima-2024-wishes-With-Photo.jpg)
ગુરુ કલ કા અનુમાન કર, ગઢતા આજ ભવિષ્ય
Happy Guru Purnima 2024
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/happy-guru-purnima-wishes-1.jpg)
બલીહારી ગુરુદેવ કી જીસને ગોવિંદ દિયો મીલાય
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/guru-purnima-2024-wishes-With-Photo.jpg)
શિષ્ય ઔર ગુરુ જગત મેં, કેવલ દો હી વર્ણ
હેપી ગુરુ પૂર્ણિમા 2024
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/happy-guru-purnima-wishes-messages-1.jpg)
ગુરુ કલ કા અનુમાન કર, ગઢતા આજ ભવિષ્ય
Happy Guru Purnima 2024
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Happy-guru-purnima-wishes-image-1.jpg)
સાત દ્વીપ નવ ખંડમાં, ગુરુ સે બડા ન હોય
હેપી ગુરુ પૂર્ણિમા 2024
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Happy-guru-purnima-wishes-With-Photo.jpg)
ગુરુ બિન લખે ના સત્ય કો, ગુરુ બિન મિટે ના દોષ.
(Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us