Mahashivratri 2025 Wishes: મહાશિવરાત્રી પર શિવ ભક્તો માટે ખાસ શુભેચ્છા સંદેશ, શિવ હી સત્ય શિવ હી શક્તિ…

Happy Mahashivratri 2025 Wishes Messages In Gujarati: મહાશિવરાત્રી તહેવાર આ વર્ષે 26 ફેબ્રુઆરીએ આવે છે. આ દિવસે શિવ પૂજા સાથે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા શિવ ભક્તો એકબીજાને ખાસ શુભેચ્છા સંદેશ મોકલે છે. આ ખાસ અવસરે તમારા માટે અહીં છે ખાસ શિવભક્તિથી સભર મહાશિવરાત્રી શુભેચ્છા સંદેશ. એવું માનવામાં આવે છે કે, આ દિવસે જે ભોલેનાથની ઉપાસના કરે છે એ પરમ ભાગ્યશાળી હોય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
મહાશિવરાત્રી તહેવાર જીવનશૈલી ધર્મ ભક્તિ