Basant Panchami 2025 Date : વસંત પંચમી ક્યારે ઉજવાય છે? વસંત પંચમી હિન્દુ ધર્મનો ખાસ તહેવાર છે. હિન્દુ પંચાગ મુજબ મહા સુદ પાંચ તિથિને વસંત પંચમી કહેવાય છે. આ તહેવાર વસંત ઋતુમાં ઉજવાય છે, જ્યારે ધરતી પર કુદરત ખોળે કળાએ ખીલી ઉઠી છે. વસંત પંચમી પર જ્ઞાનની દેવી સરસ્વતી માતાની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસથી વિદ્યાભ્યાસ શરૂ કરવામાં આવે છે. આ વસંત પંચમી પર પીળા વસ્ત્રો પહેરવાનો અને ભગવાનને પીળી વાનગીનો ભોગ ધરાવવાનો રિવાજ છે. Happy Basant Panchami 2025 વસંત પંચમીની શુભેચ્છા (Photo: Freepik)
Happy Basant Panchami wishes: વસંત પંચમી શુભેચ્છા સંદેશ માતા સરસ્વતીની પૂજાનો તહેવાર વસંત પંચમી પ્રેમનુ પ્રતિક પણ છે. આ ખાસ દિવસ પર તમારા પરિવારજનો, મિત્રો અને સગાસંબંધીઓને વસંત પંચમીની શુભેચ્છા પાઠવી શકો છો. અહીં વસંત પંચમી શુભેચ્છા સંદેશ આપ્યા છે, જે મોકલી તમારા પ્રિયજનોને આ દિવસ ખાસ બનાવી શકાય છે. Happy Basant Panchami 2025 વસંત પંચમીની શુભેચ્છા (Photo: Freepik)
શ્વેત કમળ પર સરસ્વતી માતા બિરાજમાન જ્ઞાનનો સાગર આપે છે કહે છે કાદવમાં ખીલે છે કમળ વ્યક્તિ પોતાના કર્મોથી બને છે મહાન Happy Basant Panchami વસંત પંચમીની શુભાકામના (Photo: Freepik)
પીલે પીલે સરસોં કે ફૂલ, પીલી ઉડી પતંગ, રંગ બરસે પીલે ઔર છાએ સરસોં કી ઉમંગ, જીવન મેં આપકે રહે હંમેશા વસંત કે યે રંગ આપકે જીવન મેં બની રહે ખુશીયો કી તરંગ હેપ્પી વસંત પંચમી 2025 Happy Basant Panchami 2025 (Photo: Freepik)