Jagannath Rath Yatra 2025 : અમદાવાદમાં 1 નહીં 7 સ્થળે યોજાયે છે રથયાત્રા, ભગવાન જગન્નાથ ભક્તોને આપે છે દર્શન

Ahmedabad Jagannath Rath Yatra 2025 : ઓડિશાના પુરી જેમ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે અમદાવાદમાં જમાલપુર મંદિર ઉપરાંત વિવિધ 7 સ્થળો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
રથયાત્રા પ્રવાસ અમદાવાદ ગુજરાત ધર્મ ભક્તિ