Janmashtami 2024: જન્માષ્ટમી પર ગુજરાતના પ્રસિદ્ધ 8 કૃષ્ણ મંદિર ના કરો દર્શન, દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ...

Famous Krishna Temple In Gujarat: શ્રાવણ સુદ આઠમની મધ્ય રાતે ભગવાન કષ્ણનો જન્મ થયો હતો, આથી તેને જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. ગુજરાતમાં ભગવાન શ્રીકૃષ્ણના 8 પ્રસિદ્ધ મંદિર આવેલા છે, જ્યાં તમે શ્રાવણમાં દર્શન કરવા જઇ શકો છો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
શ્રાવણ તહેવાર ગુજરાતી ન્યૂઝ પ્રવાસ ધર્મ ભક્તિ