Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Radha-Ashtami-2024-Wishes-Photo.jpg)
રાધા અષ્ટમી એટલે રાધા આઠમ ભાદરવા સુદ આઠમ તિથિ પર ઉજવાય છે. રાધા આઠમ એટલે ભગવાન શ્રીકૃષ્ણની પ્રિયા રાધા જીનો પ્રાગટ્ય દિવસ છે. રાધા અષ્ટમીની દેશભરના શ્રીકૃષ્ણ મંદિર, ઇસ્કોન મંદિરોમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને રાધાજી ના જન્મ સ્થળ બરસાના, મથુરા વૃંદાવન, નંદ ગાવમાં રાધા અષ્ટમીની ખાસ ઉજવણી થાય છે. રાધા આઠમ પર રાધા કૃષ્ણની વિશે પૂજા અને શ્રૃંગાર કરવામાં આવે છે. તમે અહી આપેલા ફોટા સાથેના શુભકામના સંદેશ મોકલી તમારા પ્રિયજનોને રાધા અષ્ટમીની શુભેચ્છા પાઠવી શકો છો. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Radha-Ashtami-2024-Wishes.jpg)
હેપ્પી રાધા અષ્ટમી
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/radha-ashtami-wishes.jpg)
થતી પ્રેમ ની ત્યાં સાંજ અને મુરલી થી થતો ત્યાં નો દિવસ હતો
જાણે પ્રીત જે મારા રાધે શ્યામની
તે જ જાણે કે શરીર થી નહીં પણ આત્મા થી કરેલા પ્રેમ ને બેડો પાર હતો
રાધા અષ્ટમીની શુભેચ્છા
Happy Radha Ashtami
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Radha-Ashtami-2024-Wishes-Images.jpg)
કૃષ્ણ નામ રસ પિયા કરો
રાધા આઠમની હાર્દિક શુભકામના
Happy Radha Ashtami
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Tere-naina❤.jpg)
ઉસકે દિલ ની વિરાસત હૈ શ્રી કૃષ્ણ
ચાહે કિતના ભી રeસ રચાલે શ્રી કૃષ્ણ
દુનિયા તો ફિર ભી યહી કહેતી હૈ
રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ
રાધા અષ્ટમી શુભેચ્છા
Happy Radha Ashtami
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/radha-ashtami-wishes-image-quotes-in-gujarati.jpg)
શ્યામનું હૈયું પણ તૂટતું હશે
જ્યારે વાંસળી ના પ્રત્યેક સુરે
રાધાનું નામ ગુંજતું હશે
રાધા અષ્ટમીની શુભકામના
Happy Radha Ashtami
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/radha-ashtami-wishes-photo-quotes.jpg)
આયેંગે બિહારી ચલે આયેંગે બિહારી
રાધે રાની મીસરી તો સ્વાદ હે બિહારી
રાધે રાની બંસરી તો સૂર હૈ બિહારી
રાધે રાની ગંગા તો ધાર હૈ બિહારી
રાધે રાની સાગર તો તરંગ હૈ બિહારી
રાધે રાની મન છે તો પ્રાણ છે બિહારી
રાધે રાની નથની તો કંચન હે બિહારી
રાધે રાની ભોલી ભાલી કંચન હે બિહારી
રાધે રાની ગોરી તો સાંવરે બિહારી
રાધે રાની મોહની તો મોહન છે બિહારી
રાધા આઠમની શુભેચ્છા
Happy Radha Ashtami
(Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us