જન્માષ્ટમી પર હાથમાં રાધા કૃષ્ણ થીમ આધારિત મહેંદી મુકો, જુઓ શાનદાર અને યૂનિક ડિઝાઇન
Radha Krishna Theme Mehndi: જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 16 ઓગસ્ટને શનિવારના રોજ છે. આ પ્રસંગે તમે રાધા-કૃષ્ણ થીમ આધારિત મહેંદી તમારા હાથમાં મુકી શકો છો.
Radha Krishna Theme Mehndi: જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 16 ઓગસ્ટને શનિવારના રોજ છે.(Photo Source: Pinterest)