ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિમિત્તે અહીં જુઓ તેમની ખાસ ઝલક
Rath yatra 2023: આજે ભગનાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર સાથે રથ પર બિરાજમાન થઇને નગરચર્યા નીકળી ભાવિ ભક્તોને પોતાના દર્શન આપના નીકળ્યા છે. મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે ભગવાનનો રથે ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું.
146મી જગન્નાથ રથયાત્રા નિમિતે અમદાવાદ જગન્નાથ મંદિરમાં ભક્તોની વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી. આ પાવન પર્વને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો.