Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/shravan-maas-wishes-massage-.jpg)
શિવ અનાદિ છે, શિવ ભગવંત છે,
શિવ ૐકાર છે, શિવ બ્રમ્હ છે,
શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે.
ૐ નમઃ શિવાય
સહુને શ્રાવણ માસ ની ખુબ ખુબ શુભેચ્છા
Happy Shravan Maas 2025
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/shravan-maas-wishes-photo.jpg)
ઉર્વારૂકમિવ બન્ધનામ્ મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।।
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Shravan-Maas-wishes-2025.jpg)
અમરનાથમાં ડેરો જમાવ્યો
નીલકંઠમાં તમારો પડછાયો
તમે જ મારા દિલમાં સમાયા
શ્રાવણ માસની શુભેચ્છા
Happy Shravan Maas 2025
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Shravan-Maas-wishes-massage-photo.jpg)
શણગારી દિધા મંદિર, જાગી ઉઠ્યો આત્મા
બીલીપત્ર, ગંગાજળ અને સાચો પ્રેમ
શંભુને અર્પણ નિશ્ચલ ભેટ
શ્રાવણ માસની ખુબ ખુભ શુભકામના
Happy Shravan Maas 2025
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/shravan-maas-wishes-images.jpg)
સંગ લઇ પૂર્ણ પરિવાર
કરે તમારા પર ખુશીનો વરસાદ
આવે તમારા જીવનમાં બહાર
શ્રાવણ માસની હાર્દિક શુભકામના
Happy Shravan Maas 2025
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Shravan-wishes-massage-photo.jpg)
કાંવડ છે ખભા પર, શિવ નામ જ ફક્ત જવું
હર હર મહાદેવનો થાય છે જ્યારે જયઘોષ
ત્યારે પોતે કાળ પણ કહે છે - ભોલે છે સૌથી મહાન
બોલો ઓમ નમઃ શિવાય
શ્રાવણ માસની આપ સૌને શુભેચ્છા
Happy Shravan Maas 2025
(Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us