Shravan maas travel tips : શિવનું અનોખું મંદિર જ્યાં માતા પાર્વતીના ખોળામાં સૂતા છે ભગવાન, ક્યાં આવેલું છે આ મંદિર?

Pallikondeswarar Swamy Temple Andhra pradesh Spiritual Importance: આંધ્રપ્રદેશના સુરુતાપલ્લીમાં સ્થિત શ્રી પલ્લીકોંડેશ્વર સ્વામી મંદિરમાં તમને ભગવાન શિવનું આનંદ શયનમ સ્વરૂપ જોવા મળશે. આ તે મુદ્રા છે જેમાં ભગવાન શિવ સૂતા જોવા મળે છે.

July 25, 2025 13:39 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ