Shama Sikander: શમા સિકંદર ફરી ચર્ચામાં, સુપરસ્ટાર અને કાસ્ટિંગ કાઉચ અંગે કર્યો મોટો ખુલાસો

Shama Sikander Expose Casting Couch in Bollywood: અભિનેત્રી શમા સિકંદર ફરી ચર્ચામાં છે. બોલીવુડ કાસ્ટિંગ કાઉચ ઘટનાનો સામનો કરવો પડ્યો હોવાનું કબૂલ કરતાં તેણીએ કહ્યું કે, સુપરસ્ટારે કારણ વગર જોરજબરીથી ગળે લગવાનો સીન ઉમેરતાં ઘણું અસહજ લાગ્યું હતું. ઇન્કાર કરતાં એક ફિલ્મમાંથી દૂર કરાઇ હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ