mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/ananya-pandey-aditya-roy-kapur-breakup.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/ananya-pandey-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/ananya-pandey-photo.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/aditya-roy-kapur-and-ananya-pandey.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/ananya-dey-traditional-look.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/ananya-pandey-and-sara-ali-khan.jpg)
Aditya Roy Kapur Dating Sara Ali Khan : બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Pandey) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેનું લગભગ એક મહિના પહેલા બ્રેકઅપ થયું હતું. હવે આદિત્ય રોય કપૂરનું નામ સારા અલી ખાન (Sara Ali Khan) સાથે જોડાયું છે. એવું કહેવાય છે કે આદિત્ય સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે. હાલમાં તેઓ એક પાર્ટીમાં પણ સાથે જોવા મળ્યા હતા.