બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે.1994માં ઐશ્વર્યાએ 'મિસ વર્લ્ડ'નો ખિતાબ જીત્યો હતો.ઐશ્વર્યાએ અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.ઐશ્વર્યા રાય બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક છે.ઐશ્વર્યા રાય પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઐશ્વર્યા 776 કરોડની સંપત્તિની માલિક છે.ઐશ્વર્યા એક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા ફી લે છે.તો જાહેરાત માટે તે 6 થી 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે2007માં ઐશ્વર્યાએ અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતાઐશ્વર્યા અને અભિષેકને એક દીકરી આરાધ્યા છે.ઐશ્વર્યા પાસે ઘણા આલીશાન બંગલા છે.ઐશ્વર્યા પાસે દુબઈમાં લક્ઝુરિયસ વિલા છે. તેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે.ઐશ્વર્યા મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં લક્ઝુરિયસ ફ્લેટ ધરાવે છે. આ ફ્લેટની કિંમત 20 થી 30 કરોડ રૂપિયા છે.ઐશ્વર્યાને ઘણી મોંઘી કારનો શોખ છેઐશ્વર્યા પાસે Rolls Royce Ghost, Audi A8L, Mercedes-Benz S500, Mercedes-Benz S350D Coupe, Lexus LX570 જેવી લક્ઝરી કાર છે. (આ પણ વાંચો : નુસરત ભરૂચાનો લેટેસ્ટ તસવીરોમાં હોટ અંદાજ જોઇને દિવસ બની જશે, જુઓ ફોટા )