Aishwarya Rai : અભિષેક બચ્ચન સાથે છૂટાછેટાની અફવા વચ્ચે ઐશ્વર્યા રાય પુત્રી સાથે યુએસએમાં, ફેન્સ સાથે મુલાકાત, જુઓ તસવીરો

Aishwarya Rai : ઐશ્વર્યા રાય (Aishwarya Rai) અને તેની પુત્રી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) થોડા દિવસ પહેલા ભારતની બહાર જતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ઐશ્વર્યા અમેરિકાના ન્યૂયોર્કમાં વેકેશન ગાળતી જોવા મળી હતી.

July 31, 2024 13:18 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ