Rakul Preet Singh : પિંક સાડીમાં રકુલ પ્રીત સિંહે શેર કરી શાનદાર તસવીરો

Rakul Preet Singh Photo : રકુલ પ્રીત સિંહ હાલમાં તેના શાનદાર સાડી લૂકને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ શાનદાર સાડી લૂકમાં જોવા મળે છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ rakul preet singh celebrities મનોરંજન ન્યૂઝ