આલિયા ભટ્ટ બ્લેક સ્ટ્રેપલેસ ગાઉનમાં જોવા મળી, ગ્લેમરસ સ્ટાઈલ જોઈને ચાહકો ભાન ભૂલ્યા, જુઓ હોટ ફોટા

Alia Bhatt : આલિયા ભટ્ટ તેની એક્ટિંગ અને તેની ફેશન સેન્સ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક સ્ટ્રેપલેસ ગાઉનમાં સુપરહોટ લાગી રહી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ