Alia Bhatt : આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો જોઇને ખુશ થઇ જશો, જુઓ તસવીર

Alia Bhatt : આલિયા ભટ્ટ તેની એક્ટિંગ અને તેની ફેશન સેન્સ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સુપરહોટ લાગી રહી છે.

November 24, 2023 07:38 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ