Alia Bhatt: આલિયા ભટ્ટે તેની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન ટ્રેલર'માં આ લૂક બનાવ્યો હતો. આલિયા ભટ્ટે લેટેસ્ટ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આલિયા ભટ્ટનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર ચર્ચામાં. આલિયા ભટ્ટે આ ઓલ ગ્રીન લૂકમાં કોઇ જ્વેલરી પહેરી નથી, છતાં તેની સુંદરતા નિખરી રહી છે. (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)
આલિયા ભટ્ટની બીજી આગામી ફિલ્મ રોકી રાની કી પ્રેમ કહાની છે. જેનું ટીઝર આવતીકાલે 19 જૂનના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે રણવીર સિંહ જોવા મળશે. (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)