Christmas Celebration | આલિયા ભટ્ટ, રણબીર કપૂર ફેમિલી ક્રિસમસ સેલિબ્રેશન, ફોટા કર્યા શેર

Christmas Celebration | ક્રિસમસ (Christmas) ની ગઈ કાલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. એમાં બોલીવુડની કપૂર પરિવાર પણ બાકી નથી. તેમની ત્રણ પેઢીઓ તેમના ક્રિસમસ લંચ માટે ભેગા થયા હતા જેના ફોટોઝ આલિયા ભટ્ટ અને નીતુ કપૂરએ સોશિયલ મીડિયા કર્યા હતા.

December 26, 2024 11:50 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ