Amitabh Bachchan Birthday : અમિતાભ બચ્ચનનું સાચું નામ જાણો છો? શું છે બિગ બી સાથે જોડાયેલી ‘ઇન્કલાબ’ની સ્ટોરી?
Amitabh bachchan birthday: અમિતાભ બચ્ચનના નામને લઇ ખુબ ચર્ચા થાય છે. અમિતાભ બચ્ચનનું વાસ્તવિક નામ ઇંકબાલ હતું. પરંતુ આ નામને બદલાવી અમિતાભ રાખવામાં આવ્યું હતું.
ત્યારે તેમના શહેરમાં પ્રતિદિન આંદોલન થતાં હતાં અને લોકો માર્ગો પર 'ઇંકલાબ જિંદાબાદ'ના નારા લગાવતા હતા. અમિતભા બચ્ચનની માતા ત્યારે 8 મહિનાની ગર્ભવતી હતી. આ સ્થિતિમાં તે પણ એક વખત જુલૂસમાં જોડાઇ ગઇ હતી. જે અંગે પરિજનોને ખ્યાલ આવ્યો તો તેમને પરત ઘર લાવવામાં આવ્યાં હતા. તે સમયે અમિતાભ બચ્ચનના પિતાના મિત્રએ કહ્યું હતું કે જો તમારા ઘરે દિકારાનો જન્મ થશે તો તેનું નામ ઇંકલાબ રાખજો. (All Photo Credit Amitabh Bachchan Insta)