Anant Radhika Reception : અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ રિસેપ્શન, ગોવિંદાથી લઇ ટાઇગર શ્રોફ સુધી, જાણો કોણ કોણ રહ્યું હાજર

Anant Ambani Radhika Merchant Reception Updates : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. અનંત અને રાધિકાનું 14 જુલાઇએ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં રિસેપ્શન યોજાયું હતું. જેમાં ઘણા સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. જુઓ અનંત અને રાધિકાના રિસેપ્શનના ખાસ ફોટા.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
અનંત રાધિકા celebrities મુકેશ અંબાણી મનોરંજન ન્યૂઝ