Anant Radhika Wedding: અનંત રાધિકા લગ્ન - માધુરી દીક્ષિત રજનકાંત થી લઇ જોન સીના, જાણો કોણ કોણ આવ્યું

Anant Ambani Radhika Merchant Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન બંધનમાં બંધાયા છે. અનંત રાધિકાના લગ્ન જિયો કન્વેન્શન સેન્ટરમાં યોજાયા છે. અંબાણી પરિવારના આ ગ્રાન્ડ વેડિંગમાં ફિલ્મ સેલિબ્રિટી, ક્રિકેટર - સ્પોર્ટ્સ પર્સન, ઉદ્યોગપતિ સહિત દેશ અને દુનિયાની દિગ્ગ્જ હસ્તીઓ આવ્યા છે. જુઓ ખાસ અનંત રાધિકાના લગ્નના ખાસ ફોટા

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
અનંત રાધિકા ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મુકેશ અંબાણી મનોરંજન ન્યૂઝ