Anant Radhika Wedding: નવવધુ રાધિકા મર્ચન્ટના બ્રાઈડલ લહેંગામાં પાનેતરની ઝલક, કિંમતી જ્વેલરીમાં રાજકુમારી લુક

Anant Ambani Radhika Merchant Wedding Look: અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ લગ્નની ચારે બાજુ ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન નવવધુ રાધિકા મર્ચન્ટનો બ્રાઈડલ લુક સામે આવ્યો છે. અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટે લગ્ન માટે વ્હાઇટ ક્રિમ અને રેડ કલરનો લહેંગો પસંદ કર્યો કર્યો છે. આ સાથે નવવધુ એ ડાયમંડ અને કુંદનની હેવી જ્વેલરી પહેરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
અનંત રાધિકા ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મુકેશ અંબાણી મનોરંજન ન્યૂઝ