Anant Ambani Radhika Merchant Wedding: ના સિલ્ક ના શાટીન રાધિકા મર્ચન્ટ એ પહેર્યો ખાસ લહેંગો, ખાસિયત જાણી રહી જશો દંગ

Anant Ambani Radhika Merchant Wedding Lehenga: અનંત અંબાણીની અર્ધાંગિની રાધિકા મર્ચન્ટે લગ્નના દરેક ફંક્શનમાં ખાસ વસ્ત્રો પહેર્યા હતા. લગ્ન બાદ શુભ આશીર્વાદ કાર્યક્રમમાં રાધિકા મર્ચન્ટે સોનાના તાર અને ખાસ પેઇન્ટિંગ કરેલો ડિઝાઈનર લહેંગો પહેર્યો હતો. જેમા અનંત રાધિકાની લવ સ્ટોરીને ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ જીવનશૈલી અનંત રાધિકા ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ