Avneet Kaur | અવનિત કૌર ઇન્ડિયન એકટ્રેસ છે જે ટીવી અને ફિલ્મોમાં કામ કરે છે. એકટ્રેસ તેના બોલ્ડ અંદાજના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ફેશન સ્ટાઇલના યુનિક ફોટોઝ શેર કરતી રહે છે, તાજતેરમાં તેણે રેડ ટ્રેડિશનલ સાડીમાં જોવા મળી હતી.
અવનિત કૌર : અવનિત કૌર ઇન્ડિયન એકટ્રેસ છે જે ટીવી અને ફિલ્મોમાં કામ કરે છે. એકટ્રેસ તેના બોલ્ડ અંદાજના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ફેશનન સ્ટાઇલના યુનિક ફોટોઝ શેર કરતી રહે છે, તાજતેરમાં તેણે રેડ ટ્રેડિશનલ સાડીમાં જોવા મળી હતી.
અવનિત કૌર રેડ સાડી : અવનિત કૌરએ રેડ કલરની ટ્રેડિશનલ સાડી પસંદ કરી છે જે ડિઝાઈનર પીસ છે, રેડ સાડીમાં બોર્ડર લેસમાં હેન્ડ વર્ક ફ્લોરલ ડિઝાઇનમાં જોવા મળે છે, આવી સેઈમ ડિઝાઇન આખી સાડીમાં છૂટી છૂટી જોવા મળે છે.
અવનિત કૌર બ્લાઉઝ : અવનિત કૌરએ આ આઉટફિટમાં રેડ કલરનું મેચિંગ બ્લાઉઝ પસંદ કર્યું છે, વી શેપ્ડ ડીપ નેકલાઇન વાળા બ્લાઉઝમાં હેન્ડ વર્ક ડિઝાઇન જોવા મળે છે જે ખુબજ એલિગન્ટ લાગે છે.
અવનિત કૌર જ્વલેરી : જવેલરીની વાત કરીયે તો તેણે લોન્ગ 2 લેયર ડાયમન્ડ નેકલેસ પસંદ કર્યો છે, જેમાં મેચિંગ સ્ટડ ઈયરિંગ્સ જોવા મળે છે, આ ઉપરાંત એકટ્રેસે હાથમાં સિમ્પલ 2 બેન્ગલ્સ પહેરી છે.
અવનિત કૌર મેકઅપ : મેકઅપની વાત કરીયે તો તેણે લાઈટ, નેચરલ, સ્કિન ટોન અકોર્ડીગ મિનિમલિસ્ટિક મેકઅપ કર્યો છે જેમાં લાઈટ આઈશેડો, આઈ લાઈનર, કાજલ, મસ્કરા અને લાઈટ રેડ કલરની મેટ લિપસ્ટિક કરી સાથે લુક કંપ્લીટ કર્યો છે.
અવનિત કૌર હેરસ્ટાઇલ : અવનિત કૌરની હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે સિમ્પલ હાઈ બન હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કર્યો છે, આ ઉપરાંત તેણે હાથમાં શોર્ટ ડિટેઇલ ડિઝાઇન વાળી મહેંદી કરી છે.