Bad Newz Box Office Collection Day 5 : વિકી કૌશલની બેડ ન્યુઝનો બોક્સ ઓફિસ પર કમાલ, સપ્તાહના અંતે ₹ 42 કરોડ ક્રોસ કરશે?

Bad Newz Box Office Collection Day 5 : બેડ ન્યુઝને આ અઠવાડિયે કોઈ હિન્દી ફિલ્મ રિલીઝ ન થવાથી ફાયદો થવાની શક્યતા છે, કારણ કે નિર્માતાઓએ સોમવારે ફિલ્મ પર BOGO (બાય વન ગેટ વન ફ્રી) ઑફર પણ રજૂ કરી હતી.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ