મોનાલિસાએ અનારકલી લૂકમાં ફેન્સને પાઠવી ‘ઇદ મુબારક’ , જુઓ કિલ્લર તસવીરો

અનારકલીના અવતારમાં મોનાલિસાએ ફેન્સને પાઠવી ઇદની શુભેચ્છા. (ફોટો ક્રેડિટ મોનાલિસા ઇન્સ્ટા)

ભોજપૂરી સિનેમાની હોટ અભિનેત્રી પૈકી એક મોનાલિસા. ફોટો ક્રેડિટ મોનાલિસા ઇન્સ્ટા)

મોનાલિસાએ બકરી ઇદના તહેવાર પર અનારકલી લૂકમાં તસવીરો શેર કરી છે. ફોટો ક્રેડિટ મોનાલિસા ઇન્સ્ટા)

મોનાલિસાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટો ક્રેડિટ મોનાલિસા ઇન્સ્ટા)

આ લૂકમાં અનારકલી મોનાલિસા તદ્દન સુંદર લાગી રહી છે. ફોટો ક્રેડિટ મોનાલિસા ઇન્સ્ટા)

ટ્રેડિશનલ શરારા સ્ટાઇલમાં મોનાલિસા સજ્જ. મોનાલિસા હંમેશા તેની હોટ અદાઓને કારણે ચર્ચામાં રહે છે. ફોટો ક્રેડિટ મોનાલિસા ઇન્સ્ટા)