-
અભિનેત્રી ભૂમિ પેડનેકર તેના નવા અફેરને કારણે બી-ટાઉનમાં ચર્ચામાં છે. (photo bhumi insta)
-
આ અભિનેત્રી વિશે વિવિધ પ્રકારની ગપસપ ચાલી રહી છે. (photo bhumi insta)
-
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના રિસેપ્શનમાં ભૂમિ પેડનેકરનો કથિત કિસિંગ વીડિયો સામે આવ્યો હતો. (photo bhumi insta)
-
સોશ્યલ મીડિયા પર તેજ ગતિએ અભિનેત્રીનો કિસિંગ વીડિયો વાયરલ. (photo bhumi insta)
-
આ વીડિયોને કારણે અટકળોને વેગ. (photo bhumi insta)
-
વાયરલ વીડિયોમાં ભૂમિ પેડનેકર કથિત રીતે એક મિસ્ટ્રી મેનને લિપ કિસ કરતી હતી. (photo bhumi insta)
-
વીડિયો લીક થયા બાદ હોબાળો મચ્યો હતો. (photo bhumi insta)
-
હવે આ મિસ્ટ્રી મેન વિશે સ્પષ્ટ થઈ ગયું છે.(photo bhumi insta)
-
આ મિસ્ટ્રી મેનનું નામ યશ કટારિયા જણાવવામાં આવી રહ્યું છે.(photo bhumi insta)
-
એક વેબસાઈટ અનુસાર આ મિસ્ટ્રી મેન બીજું કોઈ નહીં પણ ભૂમિ પેડનેકરનો બોયફ્રેન્ડ યશ કટારિયા છે. જે વ્યવસાયે બિલ્ડર છે.
-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂમિ અને યશ રિલેશનશિપમાં છે. જો કે ભૂમિ અને યશ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
