-
કિઆરા-સિદ્ધાર્થના રિસેપ્શનમાં એક્ટ્રેસ ભૂમિ પેડનેકરનો હોટ અંદાજ જોવા મળ્યો, જુઓ તસવીરો
-
બોલીવૂડના સ્ટાર કપલ કિઆરા-સિદ્ધાર્થનું રિસેપ્શન મુંબઈમાં યોજવામા આવ્યું હતું. આ દરમિયાન એક્ટ્રેસ ભૂમિ પેડનેકરનો હોટ અંદાજ જોવા મળ્યો હતો.
-
ભૂમિ પેડનેકર ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ભૂમિ અલગ-અલગ અંદાજમાં તસવીરો શેર કરી છે.
-
એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપી રહી છે. ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
-
ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભુમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. અભિનેત્રી ભુમિ પેડનેકર હાલમાં પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે.
-
ભૂમિ ફિલ્મ ‘મિત્રો’ના એક્ટર જૈકી ભગનાનીને ડેટ કરી રહી હોવાની ચર્ચામાં છે.
-
બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. ન્યૂડ ફોટોશૂટ પણ ભૂમિ પેડનેકર કરાવી ચૂકી છે. જ્યારે 2017ના સોશ્યલ ડ્રામા ટૉયલેટ એક પ્રેમકથા બાદ અક્ષય કુમારની સાથે રક્ષાબંધન પણ ભૂમિની બીજી ફિલ્મ છે. (All photos Bhumi pednekar insta)
