Soniya Bansal : કોણ છે બિગ બોસ 17ની સોનિયા બંસલ? જાણો આગ્રાની 'ક્વીન' વિશે

Soniya Bansal : લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ સિઝન 17' સતત ચર્ચામાં છે. શોમાં કોઈ ટીવી સ્ટાર છે તો તે યુટ્યુબર અને રેપર પણ છે. બોલિવૂડ અભિનેત્રી સોનિયા બંસલ પણ આ શોનો ભાગ બની હતી. સોનિયા બંસલની સુપરહોટ તસવીરો જોઇને તમે મોહી જશો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ બિગ બોસ celebrities મનોરંજન ન્યૂઝ