Bigg Boss 19, Tanya Mittal : તાન્યા મિત્તલ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને હાલમાં તે પોતાની ફેશન અને સ્ટાઇલ તેમજ પોતાની લાઇફસ્ટાઇલ માટે ચર્ચામાં છે. શો ની અંદર અને બહાર બધા તેના વિશે વાત ચર્ચા કરી રહ્યા છે
Bigg Boss 19, Tanya Mittal : બિગ બોસ 19 માં રહેલી તાન્યા મિત્તલ ફરી એકવાર ઘરના સભ્યોમાં ચર્ચાનો વિષય બની છે. તેણે પોતાના લગ્નની યોજનાઓ બધાની સામે જાહેર કરી છે. (Tanya Mittal Facebook)
તાન્યા મિત્તલ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને હાલમાં તે પોતાની ફેશન અને સ્ટાઇલ તેમજ પોતાની લાઇફસ્ટાઇલ માટે ચર્ચામાં છે. શો ની અંદર અને બહાર બધા તેના વિશે વાત ચર્ચા કરી રહ્યા છે. (Tanya Mittal Facebook)
તાન્યા દુબઈમાં પ્રાઇવેટ જેટમાં લગ્ન કરવા માંગે છે અને હંમેશાની જેમ તેના પૈસા અને સ્ટાન્ડર્ડ ઓફ લાઇને લઇને સહ-સ્પર્ધકોએ તેને મજાક કરતા હતા. ચીડવવાનું શરૂ કર્યું. (Tanya Mittal Facebook)
સલમાન ખાન પણ આ વીકેન્ડના વારમાં તાન્યાને ખૂબ ચીડવતો જોવા મળશે. તાન્યા જે કહે છે કે તેની સાથે એક બોડીગાર્ડ છે. તેને લઇને પણ તેને ચીડવવામાં આવી છે.(Tanya Mittal Facebook)