સલમાન ખાન 2800 કરોડની સંપત્તિનો માલિક છે, તેના ભાઇ અરબાઝ અને સોહેલ ખાન પાસે કેટલી સંપત્તિ છે જાણો

બોલીવુડના 'ભાઇજાન' સલમાન ખાન અને તેમના બ્રધર્સ અરબાઝ ખાન અને સોહેલ ખાન લાઇમ લાઇટમાં રહે છે.

સલમાન ખાનની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાં થાય છે.

આમ તો સલમાન ખાનની સરખામણીમાં તેમના ભાઈ અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ કમાણીના મામલે તેનાથી પાછળ નથી.

ભાઈજાન સલમાન ખાન પાસે 2800 કરોડની સંપત્તિ છે.

રિપોર્ટ્સ અનુસાર, સલમાન દર મહિને 16 કરોડ રૂપિયા કમાય છે.

રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન એક ફિલ્મ માટે 75 થી 80 કરોડ રૂપિયા ફી વસૂલે છે.

રિપોર્ટ્સ અનુસાર, સલમાને બિગ બોસ સીઝન 16 હોસ્ટ કરવા માટે 1000 કરોડ રૂપિયાની ફી વસૂલ કરી છે.

સલમાન ખાન બાંદ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે.

રિપોર્ટ્સ અનુસાર, Galaxy Apartmentsની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.

આ ઉપરાંત પનવેલમાં 150 એકરમાં ફાર્મહાઉસ આવેલું છે.

સલમાન ખાન રૂ.2900 કરોડની સંપત્તિના માલિક છે.

અરબાઝ ખાન પાસે પણ અઢળક સંપત્તિ છે.

અરબાઝ ખાન એક ફિલ્મ માટે 10 થી 15 કરોડ રૂપિયા ફી લે છે.

અરબાઝ ખાનની કુલ સંપત્તિ 82 મિલિયન છે.

સલમાન ખાનનો નાનો ભાઈ સોહેલ ખાન બોલિવૂડમાં સફળતા મેળવી શક્યો નહોતો.

સોહેલ ખાને 1981માં ફિલ્મ 'લપરવાહ'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

સોહેલ ખાનની કુલ સંપત્તિ 108 કરોડ રૂપિયા છે.