અક્ષય કુમાર સહિત બોલિવૂડના આ દિગ્ગજો 9 ફિલ્મોમાં ભગવાનનું પાત્ર નિભાવી ચૂક્યા છે, 8 ફિલ્મો થઇ ફ્લોપ

Bollywood Actors : અક્ષય કુમાર (Akshay Kumar) પહેલા ઘણા કલાકારોએ ભગવાનની ભૂમિકા ભજવી છે. આજે અમે તમને એવી ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં કલાકારોએ ભગવાનની ભૂમિકા ભજવી છે. પરંતુ આમાંથી માત્ર એક જ ફિલ્મ હિટ બની છે.

July 17, 2023 12:36 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ