-
Mrunal Thakur Photos : અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરીને તેના ચાહકો સાથે સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરે છે.
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
-
Mrunal Thakur Photos : મૃણાલ ઠાકુર તાજેતરમાં શેર કરેલી કેટલીક બિકીની તસવીરોને કારણે નેટીઝન્સના નિશાને આવી હતી અને ભારે ટ્રોલ થઇ હતી.
-
Mrunal Thakur Bold Look : મૃણાલ ઠાકુર ફરી એકવાર બોલ્ડ લુક ફોટોને લઇને વાયરલ થઇ રહી છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રાઉન ડ્રેસમાં કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા છે.
-
Mrunal Thakur New Photos : મૃણાલ ઠાકુર હાલમાં શેર કરેલા ફોટોમાં કોઈ રિવીલિંગ આઉટફિટમાં નથી, પરંતુ તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
-
Mrunal Thakur Bold Look : મૃણાલ ઠાકુરે શેર કરેલા ફોટા જોયા બાદ ચાહકોએ તેની ખૂબ પ્રશંસા કરી છે.
-
Mrunal Thakur Bold Look : મૃણાલ ઠાકુરે શેર કરેલા ફોટા જોઇ કેટલાકે તેને “આપણો રાષ્ટ્રીય ક્રશ” પણ જાહેર કર્યો છે. અન્ય લોકોએ કોમેન્ટમાં એવું પણ લખ્યું છે કે, “આટલા હોટ પણ ન દેખાવો…”
-
Mrunal Thakur Bold Look : મૃણાલ ઠાકુરનો ન્યૂ બોલ્ડ લુક જોઇ કેટલાક નેટીઝન્સે આ પોસ્ટ પર લોકપ્રિય ફિલ્મ ‘સીતા રામમ’ના તેના પાત્ર સીતા મહાલક્ષીને પણ યાદ કર્યો છે.
-
Mrunal Thakur Bold Look : નેટીઝન્સને મૃણાલ ઠાકુરની આ બોલ્ડ અને શાંત અદા ઘણી પસંદ આવી રહી છે.
-
Mrunal Thakur Bold Look : મૃણાલ ઠાકુરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો જોઇ ફેન્સ દિવાના થયા છે અને કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. (ફોટો સૌજન્ય : મૃણાલ ઠાકુર/ઈન્સ્ટાગ્રામ)
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
