Sonakshi Sinha : દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાનો મીની સ્કર્ટમાં વેસ્ટર્ન લૂક, તમે પણ પાર્ટી માટે આ લૂક ટ્રાય કરી શકો છો

Sonakshi Sinha Latest Photo : સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પાર્ટીનો લુક શેર કર્યો છે. બોલીવુડની દબંગ ગર્લ ગણાતી સોનાક્ષી સિન્હાએ બ્લેક બ્લેઝર અને મીની સ્કર્ટ પહેરી છે, આ વેસ્ટર્ન લૂકમાં તે બહુ જ આકર્ષક દેખાય છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ