Sonakshi Sinha: દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાનો લાલ ડ્રેસમાં દેશી લૂક, ફિલ્મફેર એવોર્ડ જીત્યા બાદ ડાન્સ કરતી જોવા મળી

Sonakshi Sinha Latest Photo: સોનાક્ષી સિન્હાએ હાલમાં જ ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે. તેને વેબ સિરીઝ દહદને ક્રિટિક્સ કેટેગરીમાં બેસ્ટ હિરોઇન કેટેગરી (ફિમેલ) એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ જીત્યા બાદ ખુશખુશાલ સોનાક્ષી એ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ