Tara Sutaria : આદર જૈન સાથે બ્રેકઅપ વચ્ચે આ એક્ટર સંગ રોમેન્ટિક થઇ તારા સુતારિયા, જુઓ ફોટા

Tara Sutaria : બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરીયાનો રેડ સાડીમાં ખૂબ જ શાનદાર અંદાજ સામે આવ્યો છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર રેડ કલરની સાડીમાં શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તારા સુતરીયા ખુબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ