Zareen Khan : બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન ક્યાં છે?જાણો એક્ટ્રેસની નેટવર્થ

Zareen Khan : બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઝરીન ખાનને ઇન્ડસ્ટ્રીમાં કંઇ ખાસ સફળતા પ્રાપ્ત થઇ નથી. એક્ટ્રેસે સલમાન ખાનની ફિલ્મ 'વીર'થી હિંદી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. મીડિયા અહેવાલ અનુસાર, ઝરીન ખાન કરોડોની સંપત્તિની માલકિન છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ