Bollywood Celebrities Photos : શિલ્પા શેટ્ટીથી લઇને મૌની રોયનો લેટેસ્ટ સ્ટાઇલિશ લૂક તમારો ફ્રાઇડે સ્પેશિયલ બનાવી દેશે, જુઓ ફોટા

Bollywood Celebrities : બોલિવૂડ સેલિબ્રિટી શિલ્પા શેટ્ટી, મૌની રોય સહિત ભૂમિ પેડનેકરે તાજેતરમાં ગોર્જિયસ અને ટ્રેંડી લૂકમાં આકર્ષક પોઝ આપીને ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો અભિનેત્રીઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ધૂમ મચાવી રહી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ