મલાઇકા અરોરાના આ ફોટોઝ જોઇ પરસેવો છૂટી જશે
October 02, 2022 15:53 IST

મલાઇકા અરોરા 48 વર્ષની ઉંમરે પણ 28ની હોય તેવી લાગે છે આ તસવીરોમાં. જુઓ તેની અદાઓથી ભરપૂર તસવીરો

મલાઇકા અરોરા આ ગોલ્ડન આઉટફિટમાં જબરદસ્ત સુંદર લાગી રહી છે.

મલાઈકા અરોરાનો કાતિલાના પોઝ.

મલાઇકા અરોરાનો અનોખો અને એકદમ હટકે પોઝ.

મલાઇકા અરોરા અભિનેત્રી સાથે ફેમસ મોડેલ પણ છે.

મોડેલ મલાઇકા અરોરા હોટ ફોટોશૂટથી હંમેશા ચર્ચામાં રહે છે.

આ ફોટોશૂટમાં તો મલાઇકાને કોઇ ટક્કર ન આપી શકે તેટલી સુંદર લાગી રહી છે.

મલાઇકા અરોરા બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીમાંથી એક છે.

મલાઇકા અરોરાનો આ પોઝ જોઇને તો તમે વાહ બોલી જ ઉઠશો.

મલાઇકા અરોરા મોડેલની સાથે બહેતરીન ડાંસર અને નિર્માતા પણ છે.

મલાઇકા અરોરાના ફેન્સ તેને 'મલ્લા'થી પણ ઓળખે છે.

મલાઇકા અરોરાનો આકર્ષક અને હોટ અંદાજ.

અદાકાર મલાઇકા અરોરાનો એકદમ હટકે પોઝ.

મલાઇકા અરોરા આ આઉટફિટમાં ખરેખર એકદમ અદભૂત લાગી રહી છે.