-
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહે છે. આ ફિલ્મને લઇને તે ખુબ ચર્ચામાં છે.
-
શાહરૂખ ખાન આજે અબજોની સંપત્તિનો માલિક છે. લકઝરી ગાડિઓનો માલિક શાહરૂખ ખાને તેની કમાણીથી સૌપ્રથમ મારૂતિ વૈન ખરીદી હતી.
-
શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘બાજીગર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર કાજોલની પહેલી કાર Maruti Suzuki 1000 હતી. 90ના દાયકામાં આ કારની કિંમત 4 લાખ રૂપિયા હતી. (Photo: @kajol/Instagram)
-
દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ અને બોલિવૂડ સુપરસ્ટાર રજનીકાંતની પ્રથમ કાર Premier Padmini ફિયાટ 1100 હતી. (Photo: Rajnikanth FC facebook)
-
Fiat 1100 એ અમિતાભ બચ્ચનની પ્રથમ કાર હતી, જેમણે બોલીવુડના સૌથી મોટા સ્ટાર તરીકે પોતાની ઓળખ બનાવી છે.(Photo: Indian Express)
-
પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો તે બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી ફેમસ થઇ ચૂકી છે. અભિનેત્રી પ્રિયંકાએ પહેલી કમાણીથી મર્સિડિઝ બેન્ઝ એસ ક્લાસ ખરીદી હતી. (Photo: Social Media)
-
બોલિવીડ એક્ટર સલમાન ખાનની પહેલી કાર સેકન્ડ હેન્ડ હેરાલ્ડ કાર હતી. (Photo: Screen Grab)
