mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/nushrrat-bharuccha-2023-12-29T140907.988.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/nushrrat-bharuccha-2023-12-29T140841.567.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/nushrrat-bharuccha-2023-12-29T140828.314.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/nushrrat-bharuccha-2023-12-29T140853.495.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/nushrrat-bharuccha-2023-12-29T140924.203.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/nushrrat-bharuccha-2023-12-29T140942.280.jpg)
Anshula Kapoor NetWorth : ફિલ્મ નિર્માતા બોની કપૂરની મોટી દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર બી-ટાઉનના લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. જે આજે એટલે કે 29મી ડિસેમ્બરે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. અંશુલા કપૂર ભવ્ય જીવનશૈલીની માલિક છે અને નેટવર્થમાં તેના ભાઈ-બહેનોને સખત સ્પર્ધા આપે છે.