રિલીઝના મહિના બાદ સ્ત્રી 2 બોક્સ ઓફિસ કલેકશન, 'ધ બકિંગહામ મર્ડર્સ' અને 'ગોટ'ની આટલી કમાણી

સ્ત્રી 2 મુવી ડાયરેક્ટર અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત છે જે એક મહિના પછી પણ થિયેટરોમાં સારું પરફોર્મ કરી રહી છે. ફિલ્મ દરરોજ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. તે જ સમયે, ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ (Goat) પણ ટિકિટ વિન્ડો પર રહેવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. આ બે ફિલ્મો ઉપરાંત કરીના કપૂર ખાનની ફિલ્મ ધ બકિંગહામ મર્ડર્સ પણ તાજેતરમાં રિલીઝ થઈ છે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ