Christmas 2023 : આમિર ખાન ક્રિસમસનો બાદશાહ છે, 3 ઈડિયટ્સથી લઈને દંગલ સુધીની દરેક ફિલ્મ બ્લોકબસ્ટર રહી

Christmas 2023 : બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. આમાંથી ઘણી ફિલ્મો ક્રિસમસના અવસર પર રિલીઝ થઈ હતી અને તે તમામ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ